VR LIVE CHANNEL
VR LIVE CHANNELvrlivechannel
2026-01-21

Jio Hotstar Subscription Prices Hiked: જિયો-હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મોંઘું. મંથલી પ્લાન લોન્ચ, હોલિવૂડ કન્ટેન્ટ માટે વધારાનો ખર્ચ લાગશે

Jio Hotstar Subscription Prices Hiked: OTT યુઝર્સને ઝટકો આપતા જિયો સ્ટારે તેના લોકપ્રિય પ્લેટફોર્મ ‘જિયો હોટસ્ટાર’ માટે નવા અને મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન જાહેર કર્યા છે. કંપનીએ પહેલી વખત મોબાઇલ, સુપર અને પ્રીમિયમ કેટેગરીમાં મંથલી (માસિક) પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં સુપર અને પ્રીમિયમ પ્લાનની કિંમતોમાં 47 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો…

vrlivegujarat.com/jio-hotstar-

VR LIVE CHANNELvrlivechannel
2026-01-21

Aravalli Mountains Mining Case : અરવલ્લીના રક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક અભિગમ  ગેરકાયદે ખનન તાત્કાલિક બંધ કરો, નહીં તો અપૂરવ નુકસાન થશે’

Aravalli Mountains Mining Case : અરવલ્લી પર્વતમાળાના પર્યાવરણના રક્ષણને લઈને સુપ્રીમ કોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો અરવલ્લી વિસ્તારમાં ચાલી રહેલું ગેરકાયદે ખનન તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે, તો પર્યાવરણને એવું ગંભીર નુકસાન થશે, જેની ભરપાઈ…

vrlivegujarat.com/aravalli-mou

VR LIVE CHANNELvrlivechannel
2026-01-21

Bagdana Case: બગદાણા હુમલા કેસમાં તપાસ તેજ: માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું

Bagdana Case: ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં હવે તપાસ નવી દિશામાં આગળ વધી છે. આ ગંભીર મામલે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. SIT દ્વારા જયરાજને આજે, 21 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધી ભાવનગર રેન્જ IG કચેરી ખાતે હાજર…

vrlivegujarat.com/bagdana-case

VR LIVE CHANNELvrlivechannel
2026-01-21

Prayagraj Aircraft Crash : પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન ક્રેશ, સ્થાનિકોની બહાદુરીથી 2 પાયલોટના જીવ બચ્યા

Prayagraj Aircraft Crash : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં અચાનક વિમાન ખાબકતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. જો કે, સમયસર સ્થાનિક લોકોની સમજદારી અને હિંમતના કારણે વિમાનમાં સવાર બંને પાયલોટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. Prayagraj Aircraft Crash :…

vrlivegujarat.com/prayagraj-ai

VR LIVE CHANNELvrlivechannel
2026-01-21

Khodaldham Organisation:અનાર પટેલ ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ બન્યાં, નરેશ પટેલે મંચ પરથી કરી ઐતિહાસિક જાહેરાત

Khodaldham Organisation:રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલી ‘કન્વીનર મીટ–2026’ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે. મંચ પરથી આ…

vrlivegujarat.com/khodaldham-o

VR LIVE CHANNELvrlivechannel
2026-01-21

Sunita Williams Retires: સુનિતા વિલિયમ્સે અંતરીક્ષને કહ્યું અલવિદા  27 વર્ષની ગૌરવભર્યા કારકિર્દી બાદ નાસામાંથી નિવૃત્તિ,

Sunita Williams Retires: ભારતીય મૂળની વિશ્વવિખ્યાત અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે નાસા (NASA)માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરી છે. ડિસેમ્બર 2025ના અંતમાં, 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી બાદ તેમણે અંતરીક્ષ ક્ષેત્રને અલવિદા કહ્યું. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેન દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તેમણે સુનિતા…

vrlivegujarat.com/sunita-willi

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

BJP New President: को मिला अब तक का सबसे युवा राष्ट्रीय अध्यक्ष BJP में हुआ 'जनरेशन शिफ्ट'!

vrnewslive.com/bjp-new-preside

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

सिर्फ 5 मिनट में बनाएं हाई प्रोटीन 'एवोकैडो पनीर टोस्ट' (Avocado Paneer Toast) वजन घटाने और एनर्जी के लिए बेस्ट नाश्ता

vrnewslive.com/5-min-healthy-h

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

Aravalli Bus Crashes in Jodhpur:અરવલ્લીની બસનો જોધપુરમાં ભયાનક અકસ્માત 4 શ્રદ્ધાળુઓના મોત, 16 ઘાયલ;

Aravalli Bus Crashes in Jodhpur:રાજસ્થાનના જોધપુર જિલ્લામાં મંગળવારે સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જોધપુર–જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામ નજીક મુલાનાડા રોયલ્ટી નાકા પાસે ગુજરાતના અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓ ભરેલી બસ અને એક ટ્રેલર વચ્ચે સામસામે જોરદાર અથડામણ થઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે 16 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. Aravalli…

vrlivegujarat.com/aravalli-bus

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

GPSC Exam Hall Ticket Download Dates Announced:GPSCની પરીક્ષાઓના કોલલેટરની તારીખો જાહેર,

GPSC Exam Hall Ticket Download Dates Announced: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિવિધ ભરતી પ્રક્રિયાઓની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાઓ માટે કોલલેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે તમામ કોલલેટર માત્ર ઓનલાઈન માધ્યમથી જ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કોઈપણ ઉમેદવારને પોસ્ટ અથવા અન્ય માધ્યમથી હોલ…

vrlivegujarat.com/gpsc-exam-ha

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

वसंत पंचमी 2026 और अंतर्राष्ट्रीय शिक्षा दिवस 2026 (Vasant Panchami 2026 International Day Of Education) में क्या अंतर है और यह कब और कहाँ मनाया जाता है?

vrnewslive.com/vasant-panchami

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

Midday Meal Triggers Food Poisoning:પાલનપુરની એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ-પોઇઝનિંગ: 38 વિદ્યાર્થિનીની તબિયત બગડી,

Midday Meal Triggers Food Poisoning:પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ફૂડ-પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બપોરે દાળ-ભાતનું ભોજન લીધા બાદ અચાનક 38 વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી. અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. Midday…

vrlivegujarat.com/midday-meal-

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

Silver and Gold Price News: સોનું પ્રથમવાર ₹1.50 લાખને પાર, ચાંદી પણ ₹3.28 લાખની સર્વોચ્ચ સપાટીએ

Silver and Gold Price News: ભારતીય વાયદા બજાર (MCX) માં આજે મંગળવાર, 20 જાન્યુઆરી 2026ના રોજ સોનું અને ચાંદીના ભાવોએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે. વૈશ્વિક બજારમાં મજબૂત સંકેતો, ડોલરમાં નબળાઈ અને રોકાણકારોની ભારે ખરીદીના કારણે બંને કિંમતી ધાતુઓએ ઐતિહાસિક ઊંચાઈ સ્પર્શી છે. સોનાનો ભાવ પ્રથમ વખત પ્રતિ 10 ગ્રામ ₹1.50 લાખને પાર ગયો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹3.28…

vrlivegujarat.com/silver-and-g

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

Major Anti-Terror Operation: 12,000 ફૂટની ઊંચાઈએ જૈશનો ‘કારગિલ-સ્ટાઈલ’ બંકર તોડી પાડ્યો, ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી

Major Anti-Terror Operation: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દુર્ગમ અને બરફાચ્છાદિત પહાડી વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા એજન્સીઓએ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ દ્વારા બનાવવામાં આવેલ એક અત્યંત મજબૂત અને ગુપ્ત ‘કારગિલ-સ્ટાઈલ’ ફોર્ટિફાઇડ બંકરને શોધી કાઢીને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધો છે. આ બંકર સમુદ્ર સપાટીથી આશરે 12,000 ફૂટની…

vrlivegujarat.com/major-anti-t

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

Saina Nehwal Retirement News:ભારતની ગોલ્ડન શટલર સાઈના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી, એક સુવર્ણ યુગનો અંત

Saina Nehwal Retirement News:ભારતીય બેડમિન્ટન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું નામ — સાઈના નેહવાલ — હવે પ્રોફેશનલ રમતમાંથી વિદાય લઈ ચૂકી છે. દેશને બેડમિન્ટનમાં પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ અપાવનાર સાઈના નેહવાલે સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરી છે. એક પોડકાસ્ટ દરમિયાન તેણે સ્પષ્ટ કર્યું કે હવે તે આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટન રમશે નહીં. Saina Nehwal Retirement…

vrlivegujarat.com/saina-nehwal

VR LIVE CHANNELvrlivechannel
2026-01-20

AMC Demolition :ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, AMC દ્વારા વાંદરવટ તળાવ પર મેગા ડિમોલિશન શરૂ

AMC Demolition : શહેરના તળાવો અને જળસંગ્રહ વિસ્તારને દબાણમુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ વધુ તેજ બની છે. ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર આજે 20 જાન્યુઆરીની વહેલી સવારથી મેગા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે. AMC Demolition :400 જેટલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર AMC દ્વારા વાંદરવટ તળાવની અંદર અને…

vrlivegujarat.com/amc-demoliti

VR LIVE CHANNELvrlivechannel
2026-01-19
VR LIVE CHANNELvrlivechannel
2026-01-19

सुबह खाली पेट गरम दूध और ड्राई फ्रूट्स लेने के 7 चमत्कारी फायदे सेहत और ऊर्जा का पावरडोज! Morning Energy Booster

vrnewslive.com/morning-energy-

VR LIVE CHANNELvrlivechannel
2026-01-19

Gujarat BJP :ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની જાહેરાત 26 આમંત્રિત સભ્યો સહિત 106 લોકોને સ્થાન, પ્રદેશ પ્રમુખે જાહેર કરી યાદી

Gujarat BJP :ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના મહત્વપૂર્ણ ફેરફાર હેઠળ પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. રવિવાર, 19 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ…

vrlivegujarat.com/gujarat-bjp/

Client Info

Server: https://mastodon.social
Version: 2025.07
Repository: https://github.com/cyevgeniy/lmst