તૈયાર થઇ જાઓ ગુજરાત વરસાદ આવ્યો #rain #varsad #વરસાદ #આગાહી #કમોસમીવરસાદ #gujarat
#rain #varsad #વરસાદ #આગાહી #કમોસમીવરસાદ #gujarat રાજ્યમાં આગામી દિવસોમાં, ખાસ કરીને સોમવારથી, કમોસમી ગુજરાત વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતો અને નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે.ત્યારે જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે, જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં જોડિયા લીંબુડા હડીયાણા કુંડળ વિસ્તારમાં ભારે પવન સાથે આંધી જોવા મળી હતી , દરિયા કિનારાના…
https://vrlivegujarat.com/gujarat-rain-5-days-kamosami-agahi-on-current/