Nora Fatehi: એવું શું થયું કે જાહેરમાં ભાવુક થઇ?#NoraFatehi #NoraFatehiCrying #MumbaiAirport
Nora Fatehi: એરપોર્ટ પર આશુભીની સ્થિતિથી ચાહકો ચિંતિત" રવિવારે, 6 જુલાઈ 2025ની સાંજે, બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાંસર નોરા ફતેહી (Nora Fatehi) મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર ભાવુક જોવા મળી હતી. એક વીડિયોમાં તે આંસુ લૂછતી અને ઝડપથી એરપોર્ટના ગેટ તરફ આગળ વધતી દેખાઈ, જે ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે, નોરા ફ્લાઇટ પહેલાં પપ્પારાઝી સાથે હળવી વાતચીત કરતી જોવા…
https://vrlivegujarat.com/nora-fatehi-what-happened-that-made-you-get-emot/