નવસારી: મરોલી ગામમાં પશુપાલક અને ભેંસનું બચ્ચું પાણીમાં ફસાયા #navsari #rain #maroligam #farmer
બચ્ચું પાણીમાં ફસાયા #navsari #rain #maroligam #farmer - નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામમાંથી એક ઘટના સામે આવી છે. જ્યાં નદીના પાણી ગામમાં ઘૂસી જતાં એક પશુપાલક અને તેના ભેંસના બચ્ચા પૂરના પાણીમાં ફસાયા હતા. પશુપાલક અને ભેંસનું બચ્ચું પાણીમાં ફસાયા નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જતાં પશુપાલક વિવેકભાઈ અને તેમનું પશુ ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં…
https://vrlivegujarat.com/navsari-maroli-gaam-pashu-palak-ane-bhensh-nu-bc/