Missing Child:બાળકો ગુમ થવાના આંકડાથી સુપ્રીમ કોર્ટ ચોંક્યું- દર 8 મિનિટે એક બાળક અદૃશ્ય.#Supreme Court,#ChildSafety,#ChildTrafficking
Missing Child:#Supreme Court,#ChildSafety,#ChildTraffickingભારતમાં ગુમ થનારા બાળકો અંગે આવેલા એક ચોંકાવનારા અહેવાલે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતામાં મૂકી દીધું છે. મંગળવારે (18 નવેમ્બર) સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની Division Bench એ જણાવ્યું કે દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે, જે રાષ્ટ્રીય સુરક્ષા…





