YUVRAJSINH:દીકરો ક્રિકેટનો દિગ્ગજ, પિતા દુઃખમાં તૂટી ગયા: “હવે મરવા માંગું છું” — યુવરાજ સિંહના પિતા યોગરાજનો ભાવનાત્મક ખુલાસો. #YograjSingh,#yuvrajsinh,#CricketLegend
YUVRAJSINH:પૂર્વ ક્રિકેટર અને અભિનેતા યોગરાજ સિંહ, જે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા છે, તેમણે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની જિંદગીની પીડા, એકલતા અને પરિવાર સાથેના તૂટેલા સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી. યોગરાજે કહ્યું કે તેઓ આજે સંપૂર્ણપણે એકલા છે અને ખાવા માટે પણ અજાણ્યાઓ પર નિર્ભર…

