Kashish Kapoor: Bigg Boss ફેમ કશિશ કપૂરના ઘરે ચોરી, જાણો નોકર કેટલા લાખ લઈને થયો રફૂચક્કર#KashishKapoor #BiggBoss18 #KashishKapoorNews #TVActressRobbery
Kashish Kapoor: કશિશ કપૂરના ઘરમાં મોટા પાયે ચોરી, 4 લાખ લઈને નોકર ગાયબ Bigg Boss 18 Kashish Kapoor Latest News: ટેલિવિઝન જગતના ચર્ચિત શો Bigg Boss 18ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી કશિશ કપૂરના ઘરે ચોરી થઈ છે. રિપોર્ટ્સ અનુસાર નોકર તેના ઘરે રૂપિયા 4 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો છે. અંબોલી પોલીસે તેના નોકર સામે ગુનો નોંધીને…
https://vrlivegujarat.com/kashish-kapoor-bigg-boss-fame-kashish-kapoors/














