Government Announces :ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોટી રાહત: વધારાના હવાલા માટે હવે 5% અને 10% ચાર્જ એલાઉન્સ,FixedPayRelief, #ChargeAllowance, #GovernmentDecision,
Government Announces :રાજ્ય સરકારના વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગાર કર્મચારીઓ માટે નાણાં વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. વધારાની જવાબદારી સોંપવામાં આવે ત્યારે હવે તેમને જૂના નહીં પરંતુ નવા વધારેલા પગારના આધારે ચાર્જ એલાઉન્સ ચૂકવાશે. આ નિર્ણયથી રાજ્યભરના હજારો કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે.…