Gir Somnath:ગીર સોમનાથમાં દરગાહમાંથી હથિયારો મળ્યા; દિલ્હી બ્લાસ્ટ બાદ મૂળદ્વારકા બંદર વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન.#GirSomnath, #PoliceOperation ,#DelhiBlastAlert, #DargahRaid
Gir Somnath:દિલ્હીમાં બનેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરમાં જાહેર કરાયેલા હાઈ એલર્ટના પગલે ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા તંત્ર સક્રિય બન્યું છે. મૂળ દ્વારકા બંદર વિસ્તારમાં પોલીસે બુધવારે વહેલી સવારે વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. સમગ્ર કાર્યવાહી એસ.પી. જયદીપસિંહ જાડેજાના…