Massive Fire:નવલે બ્રિજ પર ભયાનક અકસ્માત: ટ્રક-કારને આગ, અનેકના મૃત્યુ; ફડણવીસે સહાયની જાહેરાત.#NavaleBridgeAccident, #PuneAccident,#MassiveFire
Massive Fire:પુણે–થી બહારના વિસ્તાર ના હાઇવે પર નવલે બ્રિજ પાસે શુક્રવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી અને ભારે આગ પર નિયંત્રણ મેળવ્યું. ગંભીર રીતે ઘાયલ તમામ લોકોને નિકટની હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા છે. Massive Fire:નવલે બ્રિજ પર ભયાનક અકસ્માત:…