ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી #weatherupdate #gujaratweather #monsoonupdate #gujaratvarsad
6 દિવસ અતિભારે વરસાદ#weatherupdate #gujaratweather #monsoonupdate #gujaratvarsad - રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ છે. 7 જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યભર 6 દિવસ અતિભારે વરસાદની આગાહી જેમાં…
https://vrlivegujarat.com/gujarat-aagami-6-divas-atibhare-varsad-ni-aagahi/