KANGANA RANAUT:ગીરમાં કંગના રનૌતનો જંગલ પ્રવાસ: ભાણિયા સાથે ખુલ્લી જિપ્સીમાં સિંહ ના દર્શન. #KanganaRanaut,#GirSafari,#SasanGir,#GujaratTourism
KANGANA RANAUT:બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌત આજે ગુજરાતની શાન ગણાતા સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી. તેઓ તેમની બહેનના દીકરા પૃથ્વી સાથે વહેલી સવારે ગીર પહોંચી હતી અને અહીંના વન્યજીવનનો રોમાંચક અનુભવ મેળવ્યો હતો. જંગલ સફારી દરમિયાન બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન થતાં કંગના અત્યંત પ્રભાવિત થઈ હતી…





