એમેઝોન કંપનીએ ભારતમાં સેટેલાઇટ હાઇસ્પીડ નેટ માટે કર્યું એપ્લાય #internet #india #amazon #starlink #jeffbezos #airtel #jio
ભારતમાં સેટેલાઇટ હાઇસ્પીડ નેટ - #internet #india #amazon #starlink #jeffbezos #airtel #jio ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓનું ક્ષેત્ર વધુ ગતિ પકડવા જઈ રહ્યું છે. એલોન મસ્કની કંપની સ્ટારલિંક બાદ હવે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસની કંપની એમેઝોન પણ આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે સક્રિય બની છે. ભારતમાં ઈન્ટરનેટની ગતિ હજુ ઝડપી થશે એમેઝોન…
https://vrlivegujarat.com/sattelite-internet-amazon-starlink-jio-airtel/