જામનગરમાં ઘીમાં ભેળસેળનો પર્દાફાશ : ફૂડ શાખાની કડક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ #jamnagar #fooddrug #ghee #nakalighee #foodsafety
ઘીમાં ભેળસેળનો પર્દાફાશ #jamnagar #fooddrug #ghee #nakalighee #foodsafety - જામનગર જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈને સરકાર સતત સતર્ક બની રહી છે. ખોરાકની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન ન થાય તે માટે રાજ્ય સરકારના ફૂડ અને ડ્રગ્સ વિભાગે તાજેતરમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. આ જ અભિયાન અંતર્ગત જામનગરના ધ્રોલ પંથકમાં આવેલી “ક્રિષ્ના ટ્રેડિંગ”…
https://vrlivegujarat.com/jamnagar-ma-nakali-ghee-no-jaththo-pakadayo-food/





